લગ્ન પહેલા આ અભિનેતાને ખૂબ જ પસંદ કરતી હતી રૂબીના, રાખતી હતી કરવા ચોથનું વ્રત

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના દિલાઈક અને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અવિનાશ સચદેવની જોડી મેડ ફોર ઇચ અધર જોડી કહેવાતી હતી. ચાહકોની આ સૌથી ફેવરિટ જોડીમાંની એક હતી. ટેલિવિઝન ઇતિહાસની સૌથી પ્રખ્યાત સીરિયલોમાંની એક છોટી બહૂથી ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી રૂબીના આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે ટીવી સિરિયલો ઉપરાંત અનેક રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. […]

Continue Reading