‘કળિયુગ’ માં માત્ર 12 વર્ષ જીવશે મનુષ્ય, જાણો આ યુગના અંતમાં કેવા હશે મનુષ્યના હાલ
શાસ્ત્રોમાં ચાર યુગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કળીયુગ, સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ. હજારો વર્ષો પહેલા ભાગવતમાં શુકદેવજીએ કળિયુગ વિશે વર્ણન કર્યું છે, આજે તે પ્રમાણે જ ઘટનાઓ બની રહી છે, અને આગળ પણ તેમણે જે લખ્યું છે તેવું જ બનશે. જણાવી દઈએ કે ‘યુગ’ શબ્દનો અર્થ વર્ષોની એક નિશ્ચિત અવધિ છે. દરેક યુગની લાક્ષણિકતાઓ જુદી […]
Continue Reading