15 માર્ચ એટલે કે આજના દિવસે જ રમવામાં આવી હતી પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચ, જુવો પહેલી ટેસ્ટ મેચની તસવીરો

ક્રિકેટનું સૌથી મોટું ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ ની શરૂઆત આજના દિવસે થઈ હતી. ટેસ્ટ ક્રિકેટની પહેલી મેચ 15 માર્ચ 1877ના રોજ રમાઈ હતી. તે મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. તે સમય દરમિયાન ઓલ ઈંગ્લેન્ડ (ઈંગ્લેન્ડ) વિરુદ્ધ ન્યૂ સાઉથ વેલ્સ-વિક્ટોરિયા ઈલેવન (ઓસ્ટ્રેલિયા) વચ્ચે રમવામાં આવી હતી. આ […]

Continue Reading