કંગના રનૌતની કાર્બન કોપી છે આ 8 વર્ષની છોકરી, લોકો કહે છે ‘છોટી કંગના’, જુવો તસવીરો
ભારતમાં લોકો બે ચીજો પાછળ હદ કરતા વધુ પાગલ રહે છે. પહેલી ક્રિકેટ અને બીજી બોલીવુડ. તેમાં પણ બોલીવુડ અને તેની ચમક ધમકથી દરેક આકર્ષિત થાય છે. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સુપરસ્ટાર્સના કરોડોની સંખ્યામાં ચાહકો હોય છે. કેટલાક ચાહકો તો પોતાના ફેવરિટ સ્ટાર્સને એટલા પસંદ કરે છે કે તેમની દરેક સ્ટાઈલને કોપી કરવા લાગે […]
Continue Reading