આલિયા પછી સુનીલ શેટ્ટીની પુત્રી બનશે દુલ્હન, KL રાહુલ સાથે લેશે 7 ફેરા, જાણો લગ્નની તારીખ

બોલીવુડમાં આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. તાજેતરમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાયા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીના ઘરે પણ શરણાઈ વાગી શકે છે. ખરેખર સુનીલની પુત્રી આથિયા શેટ્ટી ટૂંક સમયમાં જ ક્રિકેટર કેએલ રાહુલ સાથે 7 ફેરા લઈ શકે […]

Continue Reading