ઈબ્રાહિમ અને આર્યનથી પણ હેંડસમ અને ડેશિંગ છે બોબી દેઓલનો પુત્ર, લાગે છે દાદા ધર્મેંદ્રની કોપી, જુવો તેની સુંદર તસવીરો

બોલિવૂડ ઈંડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલે પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં બોબી દેઓલ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ ધરાવે છે. નોંધપાત્ર છે કે બોબી દેઓલ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર છે. જ્યાં ધર્મેન્દ્રએ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાની એક અમીટ છાપ છોડી તો સાથે તેમના પુત્ર બોબી દેઓલ અને સની દેઓલ એ […]

Continue Reading