સાઉથથી લઈને બોલીવુડમાં પણ રહ્યા છે આ છોકરીના જલવા, મોટા બિઝનેસમેનની છે પત્ની, અહીં જાણો કોણ છે આ અભિનેત્રી

દર વખતની જેમ ફરી એકવાર અમે હાજર છીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પ્રખ્યાત અભિનેત્રીના બાળપણની એક ક્યૂટ તસવીર લઈને. ખરેખર સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અભિનેત્રીઓની બાળપણની તસવીરો વાયરલ થાય છે જેને ઓળખવા માટે ચાહકોની વચ્ચે પણ સ્પર્ધા જોવા મળે છે. હવે આવી […]

Continue Reading

પોતાની પહેલી જ ફિલ્મમાં 100 કરોડની કમાણી આપનારી અસીને છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જાણો કારણ

સાઉથની ફિલ્મો અને બોલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનારી અભિનેત્રી અસિન આજે તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે અસિનનું પૂરું નામ અસિન થોટુમ્મકલ છે. તેણે બોલિવૂડમાં આમિર ખાન સાથે ‘ગજની’ ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. તેમની આ ફિલ્મ બોલિવૂડના 100 કરોડ ક્લબની પ્રથમ ફિલ્મ હતી. આમિર સિવાય […]

Continue Reading