શું રશ્મિકા સાથે ચાલી રહ્યું છે કાર્તિક આર્યનનું ચક્કર? એકબીજા સાથે જોવા મળ્યા બંને કહ્યું- પાર્ટનર, જાણો શું છે સત્ય

દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રી રશ્મિકા મંદાના અને હિન્દી ફિલ્મોના અભિનેતા કાર્તિક આર્યન ભારતીય સિનેમાના ઉભરતા કલાકારો છે. જ્યાં રશ્મિકા સાઉથ ઈન્ડિયન સિનેમામાં પોતાને સાબિત કરી ચુકી છે, તો સાથે જ કાર્તિક આર્યન પણ બોલિવૂડમાં સારું નામ કમાઈ ચૂક્યો છે. ફિલ્મી દુનિયામાં રશ્મિકા લગભગ 6 વર્ષથી એક્ટિવ છે. સાથે જ કાર્તિક આર્યનને બોલિવૂડમાં એક દાયકાથી વધુ […]

Continue Reading