સંપત્તિની બાબતમાં આર્યન ખાનથી પાછળ નથી તેના મિત્ર અરબાજ મર્ચંટ, જીવે છે કંઈક આવી લક્ઝરી લાઈફ

બોલિવૂડ અને ડ્રગ્સનો તાર કોઈ નવી વાત નથી. છેલ્લા કેટલાક મહિનામાં બોલિવૂડના ઘણા મોટા ચહેરા ડ્રગ્સના કેસમાં સામે આવ્યા છે. તેમાં સૌથી તાજો કિસ્સો શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો છે. એનસીબી એ ડ્રગ્સ બાબતમાં 2 ઓક્ટોબરના દિવસે જે લોકોની ધરપકડ કરી હતી તેમાં, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ […]

Continue Reading