મલાઈકા અને અરબાઝ એ એક વખત નહિં પરંતુ 2 વખત કર્યા હતા લગ્ન, જાણો શું હતું તેનું કારણ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની હોટ અને બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસની સાથે સાથે અનોખી સ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. સાથે જ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે અને તેને ચાહકોની કોઈ કમી નથી. મલાઈકા હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન […]
Continue Reading