35 વર્ષના થયા સિંગર અરિજિત સિંહ, સલમાન ખાન સાથે પંગાથી લઈને અંડરવર્લ્ડ ની ધમકી સુધી, જાણો કેવું રહ્યું છે તેમનું જીવન

કહેવાય છે કે સાચો સિંગર તે જ હોય છે જેના અવાજમાં ઈમોશન હોય. બોલિવૂડ સિંગર અરિજીત સિંહના અવાજમાં તે જાદુ છે, જેને સાંભળીને લોકો ભાવુક થઈ જાય છે. ખાસ કરીને દર્દ ભરેલા ગીતોમાં તેમણે નિપુણતા મેળવી છે. અરિજિત આજે (25 એપ્રિલ) પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે તમને તેમના જીવન સાથે […]

Continue Reading