લૂકમાં રિતિક રોશનને પણ ટક્કર આપે છે અર્ચના પૂરણ સિંહનો નાનો પુત્ર આયુષ્માન સિંહ, જુવો તસવીરો

અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ ટીવીની દુનિયાનો સૌથી જૂનો ચહેરો છે. તેણે ઘણા ટીવી શોની સાથે સાથે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અર્ચના પુરણ સિંહને આજે દરેક વ્યક્તિ ઓળખે છે. અર્ચનાએ આજ સુધીમાં તેની કારકિર્દીમાં ઘણા અલગ-અલગ પાત્રો નિભાવ્યા છે. અર્ચનાએ ભલે ફિલ્મોમાં સાઈડ રોલ નિભાવ્યા હોય, પરંતુ તેને આ પાત્રોથી ખૂબ સારી ઓળખ […]

Continue Reading