મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચંટની ‘અરંગેત્રમ સેરેમની’ થઈ પૂર્ણ, જુવો આ ઈવેંટની એક સુંદર ઝલક

5 જૂન, 2022 ના રોજ, આપણા દેશના સૌથી અમીર અને પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ Jio વર્લ્ડ સેન્ટરમાં એક ખાસ અરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું અને આ વિશેષ સેરેમની અંબાણી પરિવાર એ પોતાની નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે રાખી હતી. તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એક ખૂબ જ ટેલેંટેડ ક્લાસિકલ ડાન્સર છે […]

Continue Reading