એશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા બચ્ચનનો ડાંસ વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ, ચાહકો એ કહ્યું ‘જેવી માઁ તેવી પુત્રી’, જુવો તેનો આ ડાંસ વીડિયો

બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાયને વિશ્વ સુંદરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ઉંમરની સાથે તેની સુંદરતા પણ વધી રહી છે. જ્યારથી અભિષેક બચ્ચન સાથે એશ્વર્યા રાયના લગ્ન થયા છે, ત્યારથી તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર બનાવી લીધી છે અને તે તેની પુત્રી અને પરિવાર પર સંપૂર્ણ ધ્યાન આપે છે. જો કે આ દિવસોમાં એશ્વર્યા […]

Continue Reading

એશ્વર્યાની 9 વર્ષની પુત્રી આરાધ્યાએ રણવીર સિંહના ગીત પર કર્યો ડાંસ, જુવો તેનો આ સુંદર વીડિયો

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને પહેલાના જમાનાની અભિનેત્રી જયા બચ્ચનની પૌત્રી અને હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન ખૂબ જ પ્રખ્યાત સ્ટાર કિડ છે. બચ્ચન પરિવારનો દરેક સભ્ય સતત હેડલાઇન્સમાં રહે છે, જો કે 9 વર્ષની આરાધ્યા પણ ઘણી વખત લાઈમલાઈટ લૂંટી લે છે. હાલમાં […]

Continue Reading