રાજુ શ્રીવાસ્તવ માટે અનુપમ ખેરના છલક્યા આંસૂ, કહી આ ઈમોશનલ વાત, જુવો તેમનો આ વીડિયો
પોતાની શ્રેષ્ઠ કોમેડીથી લાખો દર્શકોને હસાવનાર પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અવસાનથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. 58 વર્ષની ઉંમરમાં રાજુ શ્રીવાસ્તવનું આ રીતે દુનિયા છોડીને ચાલ્યા જવું તેમના પરિવાર માટે એક મોટો ઝટકો છે. જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તે હોસ્પિટલમાં દાખલ હતા. તેમને 10 ઓગસ્ટથી દિલ્હીની એમ્સ […]
Continue Reading