‘ધ કશ્મીર ફાઇલ્સ’ જોઈને રડી પડી અનુપમની માતા, કહ્યું કે ભગવાન જરૂર….

દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, અમાન ઈકબાલ, પલ્લવી જોશી, દર્શન કુમાર જેવા કલાકારો ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ દરેકના દિલ જીતવાનું કામ કરી રહી છે. 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ એ દરેકને […]

Continue Reading