અનુપમા નહિં પરંતુ અનુજ કપાડિયાને આ અભિનેત્રી સાથે થયો છે સાચો પ્રેમ, જાણો કોણ છે તે અભિનેત્રી

અનુપમા સિરિયલ નાના પડદાનો નંબર વન શો છે. આ ડેઈલી સોપમાં આવનારો નવો ટ્વિસ્ટ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તાજેતરમાં જ શોમાં બાપુજીએ અનુપમાના મનમાં અનુજ માટે પ્રેમના બીજ વાવ્યા છે. આ સાથે જ કાવ્યાની વાસ્તવિકતા પણ દરેકની સામે આવી ગઈ છે. આ ઉપરાંત અનુપમા પોતાના ખાસ મિત્ર અનુજની નજીક આવી રહી […]

Continue Reading