ઈશા અંબાણી એ દૂલ્હા-દૂલ્હનનું કર્યું ગઠબંધન: જુવો અંબાણી પરિવારમાં થયેલા લગ્નની કેટલીક નવી તસવીરો

દેશના સૌથી મોટા બિઝનેસમેન પરિવાર અંબાણી પરિવારમાં ફરી એકવાર શરણાઈ વાગી છે. આ વખતે આ પ્રસંગ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીના લગ્નનો હતો. અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીના લગ્ન 20 ફેબ્રુઆરી 2022ના રોજ કૃશા શાહ સાથે થયા છે. તેમના લગ્નને લગભગ 20 દિવસ થઈ ગયા છે […]

Continue Reading

ટીના અંબાણીએ છુપાવીને રાખી હતી પોતાના લાડલાના લગ્નની આ તસવીરો હવે કરી શેર, જુવો તે તસવીરો

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના ઘરે તાજેતરમાં જ શરણાઈ વાગી છે. આ પ્રસંગ તેમના પુત્ર જય અનમોલ અંબાણી અને કૃશા શાહના લગ્નનો હતો. આ પ્રસંગ પર મુંબઈના કલાકારોથી લઈને મોટા બિઝનેસમેનનો જમાવડો જોવા મળ્યો. આ લગ્નમાં દેશ-વિદેશના મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે તમે તેના લગ્નની તસવીરો પણ […]

Continue Reading