અંકિતા સાથે બ્રેકઅપ થયા પછી પણ ફેસબુક પર આ તસવીરોને ડિલીટ કરવાની હિંમત ન કરી શક્યો સુશાંત
સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એકબીજાને લગભગ 6 વર્ષ સુધી ડેટ કરી હતી અને આ બંને એક જ ઘરમાં રહેતા હતા. સુશાંત સિંહ રાજપૂત અને અંકિત લોખંડેએ એક સાથે ઘણો સમય પસાર કરતા હતા અને દરેક જગ્યાએ સાથે જ નજર આવતા હતા. સુશાંત સિંહ રાજપૂતે તેના પરિવારના સભ્યો સાથે પણ અંકિતા લોખંડેની મુલાકાત કરાવી […]
Continue Reading