અંજલી સાથે છુપાઈને ફિલ્મ જોવા જતા હતા સચિન તેંડુલકર, જાણો કેવી રીતે શરૂ થઈ હતી સચિનની લવ સ્ટોરી
સચિન તેંડુલકર ક્રિકેટ જગતનું એક ખૂબ મોટું નામ છે અને તેમણે ખૂબ જ નાની ઉંમરમાં જ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પોતાની કુશળતાના આધારે ખૂબ નામ કમાવ્યું. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરને બે બાળકો છે, જેમના નામ સારા તેંડુલકર અને અર્જુન તેંડુલકર છે. સારા તેંડુલકર એક તરફ જ્યાં અભ્યાસ કરી રહી […]
Continue Reading