અંજલી સાથે લગ્ન, ગાંગુલી સાથે યારી, જુવો સચિન તેંડુલકરની ખાસ તસવીરો
દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ ના રોજ થયો હતો. સચિને માત્ર 16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુકયો અને 24 વર્ષ સુધી ક્રિકેટની દુનિયા પર રાજ કર્યા પછી નવેમ્બર 2013 માં તેમણે ઈંટરનેશનલ ક્રિકેટ પર બ્રેક લગાવ્યો. માસ્ટર બ્લાસ્ટરનો જન્મ 1973 માં મુંબઇના દાદરમાં રમેશ અને રજની તેંડુલકરના ઘરે થયો હતો. […]
Continue Reading