સચિનની પુત્રી સારા તેંડુલકરે દરેકની સામે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ, જાણો કોને પ્રેમ કરે છે સારા તેંડુલકર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકરે ભલે વર્ષો પહેલા ક્રિકેટની દુનિયાને અલવિદા કહી ચુક્યા હોય, જોકે તેની લોકપ્રિયતામાં આજે પણ ઘટાડો થયો નથી. સચિન તેંડુલકર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, સાથે જ તેમની પુત્રી સારા તેંડુલકર પણ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. સચિન તેંડુલકરની પુત્રી સારા એક લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર સારાએ […]
Continue Reading