ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પત્ની સુંદરતાની બાબતમાં મોટી-મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટમાં ભગવાનના નામથી ઓળખાય છે. આ ખેલાડીએ ભારત માટે ઘણા સોનેરી ઈતિહાસ રચ્યા છે અને સચિનનો સદીનો રેકોર્ડ તોડવો આજે પણ લગભગ અશક્ય લાગે છે. સચિન દુનિયાના એકમાત્ર એવા ખેલાડી હતા જેમણે સૌથી પહેલા બેવડી સદી ફટકારી હતી. જે દર્શાવે છે કે સચિન કયા દરરજાના ખેલાડી છે. જો કે હાલના સમયમાં સચિન […]

Continue Reading