ટીવી ની નાગિન ના જન્મદિવસમાં પહોંચ્યા એકતા કપૂર સહિત આ સેલેબ્સ, ધૂમધામથી સેલિબ્રેટ કર્યો અનિતાનો બર્થડે, જુવો સેલિબ્રેશનની તસવીરો
નાના પડદાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી અનિતા હસનંદાની 41 વર્ષની થઈ ગઈ છે. તે આજે (14 એપ્રિલ) પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. અનિતાનો જન્મ 14 એપ્રિલ 1981ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે સિરિયલોમાં કામ કર્યું છે અને તે બોલિવૂડમાં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે અનીતા હસનંદાનીએ પોતાનો 41મો જન્મદિવસ પોતાના મિત્રો સાથે […]
Continue Reading