અનિલ અંબાણી ની નહિં પરંતુ રાજેશ ખન્નાની દુલ્હન બનવા ઈચ્છતી હતી ટીના મુનીમ, પછી કંઈક આ રીતે તેમનો સંબંધ થઈ ગયો હતો સમાપ્ત
રિલાયન્સ ગ્રુપના ફાઉંડર ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણી ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. તેમણે વર્ષ 1991માં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે ટીના મુનીમ અને અનિલ અંબાણીને બે બાળકો છે જેમના નામ અનમોલ અને અંશુલ અંબાણી છે. મુકેશ અંબાણીની જેમ અનિલ અંબાણીનો પરિવાર પણ અવારનવાર હેડલાઈન્સમાં રહે […]
Continue Reading