સાતમા આસમાને રહે છે બોલીવુડની આ અભિનેત્રીનો ગુરુર, મીડિયા સાથે પણ નથી કરતી સીધી રીતે વાત, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ઘણીવાર એવું જોવા મળે છે કે સેલિબ્રિટીઝ તેમના ચાહકો અને મીડિયા સાથે ઇન્ટરવ્યુ આપવા માટે ઘણા ઇન્ટરેસ્ટેડ રહે છે. જો કે, કેટલીક એવી પણ અભિનેત્રીઓ આપણી સામે છે, જેમની અંદર પોતાનો એક અલગ ગુરુર છે અને આવી સ્થિતિમાં તેઓ કોઈ સાથે વધારે વાતચીત કરવામાં દિલચસ્પ રહેતી નથી. કેટરિના કૈફ: સલમાન ખાનના આધારે બોલીવુડમાં પોતાનું નામ […]

Continue Reading