ખૂબ જ અનોખું અને ચમત્કારિક છે હનુમાનજીનું આ મંદિર, જ્યાં જવાથી થાય છે તમારી આ મનોકામના પૂર્ણ

મહાબાલી હનુમાનજી દેવતાઓમાં શક્તિશાળી માનવામાં આવે છે. તેમની શક્તિનું અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ છે. સૃષ્ટીનું એવું કોઈ કાર્ય નથી જે હનુમાનજી ન કરી શકે. કળિયુગમાં પણ મહાબાલી હનુમાનજી તેમના ભક્તોની પુકાર જરૂર સાંભળે છે. દેશભરમાં હનુમાનજીનાં આવાં ઘણાં ચમત્કારિક મંદિરો છે, જેની સાથે કોઈને કોઈ માન્યતા જોડાયેલી છે. આ મંદિરોમાં ભક્તો તેમની મનોકામનાઓ લઈને જાય […]

Continue Reading