‘જેવા પિતા, તેવી પુત્રી’, કપિલ શર્માની પુત્રી અનાયરાનું ટેલેંટ જોઈને થઈ જશો આશ્ચર્યચકિત, જુવો તેનો વીડિયો

દેશમાં જ્યારે પણ ટોપ કોમેડિયનની વાત કરવામાં આવે છે ત્યારે કોમેડિયન કપિલ શર્માનું નામ સૌથી પહેલા આવે છે. કપિલને આપણે દેશના નંબર 1 કોમેડિયન પણ કહી શકીએ છીએ. તેનો શો ‘ધ કપિલ શર્મા શો’ દર્શકોની વચ્ચે ખૂબ લોકપ્રિય રહ્યો છે. દરેક ફિલ્મ સ્ટાર તેની ફિલ્મના પ્રમોશન માટે તેમના શો પર આવે છે. કપિલની પુત્રી થઈ […]

Continue Reading