આ છે ઈશા અંબાણીના સાસરિયાની પિતૃક હવેલી, જુવો 100 વર્ષ જૂના પીરામલ પેલેસની અંદરની તસવીરો

તમે બધા જાણો છો કે દેશના સૌથી અમીરોમાંથી એક મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન પિરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. તાજેતરમાં તેણે બે જુડવા બાળકોને જન્મ પણ આપ્યો છે. પ્રખ્યાત બિઝનેસમેન આનંદ પીરામલનું પિતૃક ગામ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાનું બગડ ગામ છે. ઈશા અંબાણી પણ લગ્ન પછી તેના સાસરે આવતી […]

Continue Reading