બે વર્ષનો થયો કપિલ શર્માનો પુત્ર ત્રિશાન, કોમેડિયન એ આ સુંદર તસવીરો શેર કરીને આપી જન્મદિવસની શુભકાનાઓ
કોમેડીના બાદશાહ, કપિલ શર્મા પોતાની શ્રેષ્ઠ કોમિક સ્ટાઈલ અને હાજર જવાબી માટે જાણીતા છે. હાલના સમયમાં કપિલ શર્માના ચાહકોની સંખ્યા માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. હાલના સમયમાં કપિલ શર્માનું નામ આપણા દેશની સૌથી લોકપ્રિય અને ચર્ચિત સેલિબ્રિટીના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ કપિલ શર્માની ફેન ફોલોઈંગ ખૂબ […]
Continue Reading