મધર્સ ડે: કોઈ સાથે જુવે છે ફિલ્મો તો કોઈ બન્યું ગાઈડ, જાણો બોલીવુડની આ 6 હિટ માતા-પુત્રોની જોડી વિશે કેટલીક રસપ્રદ વાતો

માતા-પુત્રોનો સંબંધ આ દુનિયામાં સૌથી ખાસ હોય છે. જોકે માતાનો કોઈ દિવસ નથી હોતો કારણ કે આખું જીવન માતાનું હોય છે. છતાં પણ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની રાહ દરેક માતા અને પુત્ર જોતા હોય છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડના માતા-પુત્રો પણ આ દિવસની રાહ જુવે […]

Continue Reading

સૈફની જેમ અમૃતા સિંહ પણ કરવા ઈચ્છતી હતી બીજા લગ્ન, પરંતુ આ કારણે ન કર્યા બીજા લગ્ન, જાણો તે કારણ વિશે

અભિનેત્રી અમૃતા સિંહ 80 અને 90ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. તેણે આ દરમિયાન ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને મોટી ઓળખ બનાવી. અમૃતા સિંહે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1983માં કરી હતી. તેની પહેલી ફિલ્મ હતી ‘બેતાબ’. 64 વર્ષની થઈ ચુકેલી અમૃતાનો જન્મ 9 ફેબ્રુઆરી 1958ના રોજ પાકિસ્તાનના હદાલીમાં થયો હતો. અમૃતા સિંહ પોતાની […]

Continue Reading

આ શરત ને કારણ એ તૂટી ગઈ હતી અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રીની સગાઈ, ત્યાર પછી સૈફ ની દુલ્હન બની હતી અમૃતા સિંહ

90ના દાયકાની ટોપ અભિનેત્રીઓમાં શામેલ અમૃતા સિંહ કોઈ ઓળખની મોહતાજ નથી. તે અવારનવાર પોતાની ફિલ્મોથી વધુ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે તેણે ફિલ્મ ‘બેતાબ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને બોલિવૂડમાં આવતાની સાથે જ તેનું નામ સની દેઓલ સાથે જોડાઈ ગયું હતું અને ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને અફેરમાં હતા પરંતુ ટૂંક […]

Continue Reading

છૂટાછેડા પછી પહેલી વખત વિદેશમાં થઈ હતી સૈફ અને અમૃતાની મુલાકાત, જાણો શું થઈ હતી વાતો

અભિનેતા સૈફ અલી ખાન જેટલા ચર્ચામાં પોતાની એક્ટિંગ અને ફિલ્મોને લઈને નથી રહ્યા તેનાથી વધુ ચર્ચા તેમણે પોતાના અંગત જીવનને લઈને મેળવી છે. સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે અને તેના બંને લગ્ન મોટી અને લોકપ્રિય અભિનેત્રીઓ સાથે થયા છે. સૈફ અલી ખાન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી અને પોતાના જમાનાની […]

Continue Reading

ક્યારેય પણ નથી થઈ અમૃતા સિંહ અને કરીના કપૂરની મુલાકાત, જાણો કેવો છે બંને અભિનેત્રીઓ વચ્ચેનો સંબંધ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના ઘરમાં ખુશીનું વાતાવરણ છે. બીજા બાળકના આગમનથી તેમના ઘરમાં કિલકારીઓ ગૂંજી રહી છે. તૈમુર પણ પોતાના નાના ભાઈ જહાંગીર સાથે ખૂબ એન્જોય કરી રહ્યો છે. સૈફની પહેલી પત્ની અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ સિંહનો પણ તૈમુર અને જહાંગીર સાથે એક ખૂબ સારો […]

Continue Reading

જ્યારે 11 વર્ષ મોટા દિગ્ગઝ અભિનેતાના પ્રેમમાં પડી હતી અમૃતા સિંહ, તો આ પ્રખ્યાત ક્રિકેટર સાથેની સગાઈ તોડી નાખી હતી

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહે 80 અને 90 ના દાયકામાં ઘણું નામ કમાવ્યું છે. અમૃતા સિંહ તેની એક્ટિંગ અને તેની સુંદરતા તેમજ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. અમૃતા સિંહનું નામ અનેક કલાકારો સાથે જોડાયેલું છે. 1991 માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરતા પહેલા તેમના ઘણા અફેયર રહ્યા છે. જણાવી દઈએ કે […]

Continue Reading

જાણો સૈફ અલી ખાને કેવી રીતે જણાવી હતી બાળકોને અમૃતા સાથે છુટાછેડાની વાત, કહ્યું હતું કંઈક એવું કે..

હિન્દી સિનેમામાં અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહ વચ્ચેના સંબંધોની ખૂબ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે બંનેના લગ્ન થયાં હતાં ત્યારે અમૃતા સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ હતી, તો સૈફ અલી ખાને તે સમયે હિન્દી સિનેમામાં પગ પણ મૂક્યો ન હતો. 20 વર્ષના સૈફ અલી ખાન અને 32 વર્ષીય અમૃતા સિંહે વર્ષ 1991 […]

Continue Reading

સારા અલી ખાનનો મોટો નિર્ણય: લગ્ન પછી પણ માતા અમૃતા સિંહ સાથે રહેવા ઇચ્છે છે સારા અલી ખાન, જાણો શું છે કારણ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન તેના માતાપિતામાં તેની માતાની સૌથી નજીક છે. આ વાત સારા ઘણી વાર કહી ચુકી છે, પરંતુ અમૃતા સિંહના જન્મદિવસ નિમિત્તે તેણે ફરી એક વાર તેનું પુનરાવર્તન કર્યું. સારાએ કહ્યું કે તે ઈચ્છે છે કે તે જીવનભર માઁ સાથે રહે. તે લગ્ન પછી પણ માતા સાથે […]

Continue Reading

કરીના કપૂર ખાને અમૃતા સિંહ વિશે કર્યા ઘણા ખુલાસા, કંઈક આવી રીતે થઈ હતી તેમની પહેલી મુલાકાત

આ મહામારી દરમિયાન લોકો દરરોજ આ વાયરસનો શિકાર બની રહ્યા છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. ભારતમાં સરકારે સંપૂર્ણ રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ પોત-પોતાના કામ પર પાછા ફર્યા છે. તે જ સમયે, સેલેબ્સને લગતા ઘણા કિસ્સાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ […]

Continue Reading

સારા અલી ખાને ખોલ્યું મોટું રાજ કહ્યું, ‘મને અમૃતાની પુત્રી કહો, જ્યારે કોઈ સૈફની પુતત્રી કહે છે તો…

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. આ દિવસોમાં તેનું નામ ડ્રગ્સના કેસમાં ઉછળતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં એનસીબીએ સારા અલી ખાનની પૂછપરછ પણ કરી છે, જેમાં તેને ડ્રગ્સ અને સુશાંત સિંહ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઠીક છે, અહીં અમે સારા અલી ખાનના અંગત જીવન વિશે વાત કરી રહ્યા છીએ, જેના […]

Continue Reading