સૈફ સિવાય આટલા સ્ટાર્સ સાથે રહી ચુક્યુ છે અમૃતાનું અફેર છે, એક સાથે તો કરી હતી સગાઇ
બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનની લવ સ્ટોરી ખૂબ પ્રખ્યાત છે. આ બંનેની લવ સ્ટોરીથી લઈને છૂટાછેડા સુધીની બધી સ્ટોરી ઘણીવાર જોવા અને સાંભળવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે સૈફ સિવાય પણ અમૃતા સિંહનું ઘણા સ્ટાર્સ સાથે અફેર રહ્યું છે. અમૃતા સિંહનું નામ બોલિવૂડના ઘણા મોટા અભિનેતાઓ સાથે જોડાઈ […]
Continue Reading