આમલકી એકાદશીના દિવસે કરો આ 5 ઉપાય, ધન લાભની સાથે-સાથે દરેક દુઃખથી પણ મળશે છુટકારો

શાસ્ત્રો અનુસાર એકાદશીને ‘હરિ દિન’ અને ‘હરિ વાસર’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી અથવા રંગભરી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે આ વર્ષે 14 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે. એકાદશીના દિવસે આંબળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે. મહા પુણ્યદાયિની આ એકાદશી […]

Continue Reading

આજે આમલકી એકાદશીના દિવસે કરો આ ઉપાય, ચમકી જશે તમારું નસીબ અને મળશે પૈસા જ પૈસા

હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને અમલાકી એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે અમલાકી એકાદશીનું વ્રત 25 માર્ચ 2021 ને ગુરુવારે રાખવામાં આવશે. ધાર્મિક દ્રષ્ટિકોણથી એકાદશીનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીને આમલા એકાદશી અથવા રંગભરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજાની સાથે […]

Continue Reading

આ દિવસે છે આમલકી એકાદશી, આ દુવસે જરૂર કરો આંબળાના ઝાડની પૂજા, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

આમલાકી એકાદશીનું વ્રત આ વર્ષે 25 માર્ચે આવી રહ્યું છે. આ એકાદશીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવાથી અને વિષ્ણુની પૂજા કરવાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ એકાદશીને રંગભારી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશી વ્રત ત્યારે […]

Continue Reading