જ્યારે શાહરૂખને પૂછવામાં આવ્યું કે, એવી કઈ ચીજ છે જે તમારી પાસે છે જે અમિતાભ પાસે નથી? તો મળ્યો આવો જવાબ
‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચને પોતાની 5 દાયકાની લાંબી કારકિર્દીમાં ખૂબ પૈસા કમાવવાની સાથે જ ખૂબ ખ્યાતિ પણ મેળવી છે. અમિતાભ બચ્ચન કોઈ ઓળખના મોહતાજ નથી. તે હિન્દી સિનેમાના સૌથી શ્રેષ્ઠ, દિગ્ગઝ, ચર્ચિત, લોકપ્રિય અને ફેવરિટ કલાકાર તરીકે જોવામાં આવે છે. અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાનું એક એવું નામ છે જેને ક્યારેય ભૂલી નહિં શકાય. જ્યારે પણ […]
Continue Reading