બોલીવુડથી દૂર રહીને પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે અમિતાભ બચ્ચનની પુત્રી, જીવે છે કંઈક આવી લાઈફ

‘કૌન બનેગા કરોડપતિ’ 13નો આગામી સુંદર શુક્રવારનો એપિસોડ ખૂબ જ ખાસ બનવાનો છે. તે માત્ર ચાહકો માટે જ નહિં પરંતુ અમિતાભ બચ્ચન માટે પણ ખૂબ જ ખાસ અને યાદગાર એપિસોડ બનશે. ખરેખર શુક્રવારના એપિસોડ સાથે KBCના ઈતિહાસના 1 હજાર એપિસોડ પૂરા થશે અને આ ખાસ પ્રસંગ પર શોમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને તેમની […]

Continue Reading