ક્યારેક જયા સાથે હોળી તો ક્યારેક બાળકો સાથે ફુટબોલ રમતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન, જુવો તેમની 10 ન જોયેલી તસવીરો
હિન્દી સિનેમાના ‘શહેનશાહ’ કહેવાતા પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન 80 વર્ષના થઈ ગયા છે. અમિતાભ બચ્ચન લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને તેઓ 80 વર્ષની ઉંમરે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને પોતાના દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચને પોતાની મહેનતના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન મેળવ્યું […]
Continue Reading