શ્વેતા બચ્ચનની બર્થડે પાર્ટીમાં લાગ્યા બોલીવુડ સ્ટાર્સના તાતા, જાણો ગૌરી ખાનથી લઈને અન્ય ક્યા સ્ટાર્સ થયા શામેલ

અમિતાભ બચ્ચન હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા છે, માહિતી માટે જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની રાજકુમારી શ્વેતા બચ્ચન આજે એટલે કે 17 માર્ચ, 2022ના રોજ 48મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહી છે. આ સાથે અભિનેત્રી 48 વર્ષની થઈ ગઈ છે. શ્વેતા બચ્ચને પોતાના જન્મદિવસના ખાસ પ્રસંગ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે. તેના બર્થડેની […]

Continue Reading