બોલિવૂડમાંથી આવ્યા દુખદ સમાચાર, નથી રહ્યા આ પ્રખ્યાત ડિરેક્ટર, અમિતાભને બનાવ્યા હતા સુપરસ્ટાર

બોલિવૂડના કોરિડોરમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર ટી રામારાવ નથી રહ્યા. તેમણે 84 વર્ષની ઉંમરમાં 20 એપ્રિલ બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધો. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ અનેક બીમારીથી ઘેરાયેલા હતા. તે ચેન્નઈની એક હોસ્પિટલમાં તેની સારવાર પણ કરાવી રહ્યા હતા. અમિતાભની અંધા કાનૂનના ડાયરેક્ટરનું નિધન: તેમના નિધનની સૂચના પરિવારે એક સ્ટેટમેંટ […]

Continue Reading