18 કરોડનું ઘર અને 15 કરોડની કાર, આટલા અમીર છે આમિર ખાન, આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક છે આમિર ખાન

માત્ર આઠ વર્ષની ઉંમરમાં મોટા પડદા પર એક બાળ કલાકાર તરીકે કામ કરનાર લોકપ્રિય અભિનેતા આમિર ખાન આજે (14 માર્ચ) પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રખ્યાત પ્રોડ્યૂસર-ડિરેક્ટર તાહિર હુસૈન અને ઝીનત હુસૈનના ઘરે આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. પિતા પ્રોડ્યૂસર અને ડિરેકટર હોવાને કારણે આમિરને પણ શરૂઆતથી જ ફિલ્મી […]

Continue Reading