માતાના જન્મદિવસ પર કંઈક આ હાલતમાં જોવા મળ્યા આમિર, ચાહકોએ કરી પ્રસંશા, કહ્યું- પુત્ર હોય તો આવો, જુવો તેમનો આ વીડિયો

હિન્દી સિનેમામાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ખાસ ઓળખ ધરાવતા અભિનેતા આમિર ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. આમિર ખાન આ ફિલ્મમાં પોતાનાથી ઉંમરમાં 16 વર્ષ નાની અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં IPL 2022ની ફાઈનલ દરમિયાન આમિર અને કરીનાની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. […]

Continue Reading