બોલીવુડના ચોકો બોય આમિર ખાનની તેમની પરિવાર સાથેની કેટલીક ન જોયેલી તસવીરો આવી સામે, જુવો આ વાયરલ તસવીરો
આમિર ખાન બોલિવૂડના તે અભિનેતાઓમાંથી એક છે જેમણે આજના સ્ટાર્સ અને આવનારા સ્ટાર્સની વચ્ચે પોતાની ઓળખ બનાવી છે. તે મલ્ટી-ટેલેંટેડ અભિનેતા, ફિલ્મ મેકર અને પરોપકારી વ્યક્તિ છે. તેમનું પૂરું નામ મોહમ્મદ અમીર હુસૈન ખાન છે. આમિર ખાન ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ અને બોલિવૂડના ચોકો બોય તરીકે પણ ઓળખાય છે. આમિર એક મજબૂત સામાજિક સંદેશ વાળી પોતાની ફિલ્મો […]
Continue Reading