આમિર ખાને ખોલ્યા પોતાના જીવનના મોટા રાજ, કહ્યું કે બાળકોને ન આપ્યો સમય અને……

અભિનેતા આમિર ખાનને હિન્દી સિનેમામાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ હિન્દી સિનેમાના આ લોકપ્રિય સુપરસ્ટારે પોતાનો 57મો જન્મદિવસ ઉજવ્યો છે. 14 માર્ચે આમિર ખાનનો જન્મદિવસ હતો. આ ખાસ પ્રસંગ પર તેમને ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ તરફથી શુભેચ્છાઓ મળી છે. જણાવી દઈએ કે આમિર ખાન પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ […]

Continue Reading