અમેરિકામાં ચાહકો સાથે હોળી રમતા જોવા મળ્યા કાર્તિક આર્યન, વીડિયો શેર કરીને લખ્યું- પરદેશમાં આપણા દેશ વાળી ફીલિંગ
હિન્દી સિનેમા જગતના હેન્ડસમ હંક કાર્તિક આર્યન એક એવા અભિનેતા છે, જેમણે ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગના દમ પર દુનિયાભરમાં પોતાની એક જબરદસ્ત ઓળખ બનાવી છે. કાર્તિક આર્યન કોઈ પણ ગોડફાધર વગર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની મહેનત અને ટેલેંટના આધારે પોતાને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. હાલના સમયમાં તેમની ગણતરી બોલિવૂડના ટોપ અભિનેતાઓમાં થાય છે. […]
Continue Reading