અંબાણીની પાર્ટીમાં કંઈક આવો હતો નજારો, ચાંદીની થાળીમાં સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી અને 500ની નોટોથી સુશોભિત સ્વીટ ડીશ, જુવો તસવીરો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર લોકોના લિસ્ટમાં શામેલ છે. મુકેશ અંબાણી પાસે પૈસાની કોઈ કમી નથી. તે પોતાનું જીવન ખૂબ જ લક્ઝરી અને ભવ્ય રીતે જીવે છે. અવારનવાર અંબાણી પરિવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારની લાઈફસ્ટાઈલ દરેકને આકર્ષિત કરે છે અને તેઓ જે કંઈ પણ કરે છે તે હેડલાઇન્સમાં […]

Continue Reading