આ છે અંબાણી પરિવારના ગુરૂ રમેશ ભાઈ ઓઝા, દરેક મોટા કામ પહેલા તેમની સલાહ લે છે મુકેશ અંબાણી
દુનિયાના સૌથી મોટા બિઝનેસમેન અને અમીરોના લિસ્ટમાં એક નામ ભારતના બિઝનેસમેન મુકેશ અંબાણીનું પણ છે. મુકેશ અંબાણીનું છેલ્લા ઘણા સમયથી બિઝનેસ સેક્ટરમાં વર્ચસ્વ રહ્યું છે. અંબાણી પરિવાર માત્ર તેના બિઝનેસ માટે જ નહીં પરંતુ ધાર્મિક કાર્યક્રમો માટે પણ જાણીતો છે. કહેવાય છે કે જીવનમાં સફળતા માટે એક ગુરુ નું હોવું ખૂબ જ જરૂરી છે. તેવી […]
Continue Reading