નીતા અંબાણી-શ્લોકા મહેતાથી લઈને રાધિકા મર્ચન્ટ સુધીઃ જાણો મુકેશ અંબાણીનો પરિવાર કેટલું ભણેલો છે
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પરિવારના તમામ સભ્યો ભલે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે, પરંતુ તેમના ડાઉન ટુ અર્થ સ્વભાવ અને ઉમદા કામ અને અનોખી ફેશન સેન્સને કારણે તેઓ અવારનવાર લાઇમલાઈટમાં જરૂર રહે છે. આ જ કારણ છે કે અંબાણી પરિવારના તમામ સભ્યોની ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે જેઓ તેમના વિશે દરેક નાની-નાની વાત જાણવા ઉત્સુક […]
Continue Reading