પૌત્રની હલ્દીમાં દુલ્હનથી વધુ લાઈમલાઈટમાં હતી કોકિલાબેન, દાદી માઁ પર ટકી રહી ગઈ દરેકની નજર, જુવો તેની તસવીરો
ભારતના સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં શામેલ અંબાણી પરિવારની ચર્ચા અવારનવાર થાય છે. સાથે જ આ પરિવારના નાનામાં નાના ફંક્શન પણ હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઈએ કે અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર અનમોલ અંબાણી અને કૃષ્ણા શાહના લગ્ન તાજેતરમાં જ થયા છે. આ લગ્ન દેશના સૌથી મોટા લગ્નોમાંથી એક હતા જેમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી […]
Continue Reading