લગ્નના 4 વર્ષ પછી સામંથા અને નાગા ચૈતન્યે કરી છુટાછેડાની ઘોષણા, ચાહકોને કરી આ ખાસ અપીલ

છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી સામંથા અક્કીનેનીના છૂટાછેડાના સમાચાર ચાલી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે બંનેએ છૂટાછેડા લીધા છે અને બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. જોકે આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું ન હતું, અને ન તો અન્ય કોઈ માધ્યમ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી […]

Continue Reading