અલવરના લાલ નો ડાંસ જોઈને પોતાને રોકી ન શકી શિલ્પા શેટ્ટી, માથા પર માટલું રાખીને કર્યો ડાંસ, જુવો વીડિયો

ટેલેંટ કોઈ પણ ચીજનું મોહતાજ નથી હોતું. આ લાઈન તમે ઘણા લોકો પાસે સાંભળી હશે અને હવે તેને અલવરના છોકરાએ સાચી સાબિત કરી છે. જોકે અલવર રાજસ્થાનનો એક જિલ્લો છે અને આ જિલ્લો કોઈ મેટ્રો સિટી નથી, જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય. પરંતુ આ શહેરના રહેવાસી પ્રવીણ હવે પોતાની કળા દ્વારા હેડલાઈન્સ બનાવી રહ્યા […]

Continue Reading