પારસ કલનાવત પછી આ અભિનેત્રી એ પણ છોડી ‘અનુપમા’ સીરિયલ, કહ્યું કે….

નાના પડદાની સૌથી પ્રખ્યાત સીરિયલ ‘અનુપમા’ શરૂઆતથી લઈને અત્યાર સુધી ધમાકેદાર રહી છે. આ સીરિયલમાં જોવા મળતા દરેક કલાકારને એક નવી ઓળખ મળી છે. જ્યારે અનુપમાના પાત્રથી પ્રખ્યાત અભિનેત્રી રૂપાલી ગાંગુલીને મોટી સફળતા મળી, તો સાથે જ આ શો સાથે જોડાયેલા અન્ય પાત્રોને પણ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મળ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શોમાંથી સ્ટાર્સ […]

Continue Reading